ચોટીલામાં NH-47 પર ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ
ચોટીલામાં NH-47 પર ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ
Published on: 31st December, 2025

ચોટીલામાં NH-47 પરની ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ. જેમાં મોમાઈ, જય દ્વારકાધીશ અને તુલસી હોટલ સહિતના દબાણો હટાવાયા. આ કાર્યવાહીમાં આશરે રૂ. 19.74 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. જેમાં હોટલ, દુકાનો અને સ્ટાફ ક્વાર્ટર હટાવવામાં આવ્યા. આ ઉપરાંત વાર્ષિક બિનખેતીના જંત્રીની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.