વિસનગરમાં EECO કારની ટક્કરે યુવક ઘાયલ, 9 દિવસ બાદ ફરિયાદ
વિસનગરમાં EECO કારની ટક્કરે યુવક ઘાયલ, 9 દિવસ બાદ ફરિયાદ
Published on: 31st December, 2025

વિસનગરમાં એક EECO ગાડીએ બાઇક સવાર યુવકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, યુવકને ફ્રેક્ચર થયું. ફરિયાદી સંકેતભાઈ પટેલની GJ-02-AB-5087 નંબરની બાઈકને GJ-02-BE-3119 નંબરની EECO ગાડીના ચાલકે ટક્કર મારી હતી. 9 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસે અમરતજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.