પંચમહાલ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર: 5 ગામોમાં અધૂરા પુરાવા સાથે 1048 લગ્નની નોંધણી પકડાઈ.
પંચમહાલ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર: 5 ગામોમાં અધૂરા પુરાવા સાથે 1048 લગ્નની નોંધણી પકડાઈ.
Published on: 31st December, 2025

પંચમહાલ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું, જ્યાં 4 ઘોઘંબા અને 1 કાલોલ ગ્રામપંચાયતમાં તપાસમાં 1048 લગ્નની નોંધણી અધૂરા પુરાવા સાથે થઈ. નાયબ ડીડીઓ દ્વારા ચાર તલાટીઓ સામે આરોપનામું ઘડીને ચાર્જશીટ અપાતા મહેસુલ આલમમાં સન્નાટો ફેલાયો. પંચમહાલની કણજીયાણી ગ્રામપંચાયતમાં આ કૌભાંડ બહાર આવ્યું. રાજ્ય લગ્ન નોંધણી રજીસ્ટ્રાર દ્વારા તપાસ ચાલુ કરાઈ.