હિંમતનગરમાં બે વાહનોમાં આગ: ફાયર બ્રિગેડે આગ બુઝાવી, કારણ અકબંધ રહ્યું.
હિંમતનગરમાં બે વાહનોમાં આગ: ફાયર બ્રિગેડે આગ બુઝાવી, કારણ અકબંધ રહ્યું.
Published on: 31st December, 2025

સાબરકાંઠાના હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં પાર્ક કરેલા બે વાહનોમાં અચાનક આગ લાગી. હિંમતનગર ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ બુઝાવી. SO મયંક પટેલે જણાવ્યું કે સધી મોટર્સ પાસે Swift કાર અને છોટા હાથીમાં આગ લાગી હતી. 2500 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવી. આગનું કારણ અકબંધ, તપાસ ચાલુ.