31stની ઉજવણી પર પોલીસની બાજ નજર, DCP અને ACP કક્ષાના અધિકારીઓ રસ્તા પર ઉતર્યા.
31stની ઉજવણી પર પોલીસની બાજ નજર, DCP અને ACP કક્ષાના અધિકારીઓ રસ્તા પર ઉતર્યા.
Published on: 31st December, 2025

સુરતમાં 31stની ઉજવણીમાં કાયદો જાળવવા પોલીસ એક્શનમાં છે. DCP અને ACP જેવા અધિકારીઓ વરાછા જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. પોલીસે ઈ-સ્કૂટરથી ગલીઓમાં નજર રાખી છે અને વાહન ચેકિંગ ચાલુ છે. 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' કેસ રોકવા બ્રેથ એનાલાઈઝરથી તપાસ થાય છે. નશો કરનારા સામે કડક કાર્યવાહી થશે.