ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં યુવા ખેલાડીઓએ અપ્રતિમ મનોબળ દાખવ્યું.
ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં યુવા ખેલાડીઓએ અપ્રતિમ મનોબળ દાખવ્યું.
Published on: 31st December, 2025

ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં યુવાનોએ રેકોર્ડ તોડ્યા, પંચાળા સાહિલે પ્રથમ ક્રમ મેળવ્યો. કટેશિયા અસ્મિતાએ બહેનોમાં બાજી મારી, મેહુલ બીજા સ્થાને રહ્યા. જાંબુકિયા રસીલા બીજા ક્રમે રહી. વિજેતાઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવાની વાત કરી. ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધા યોજાય છે.