સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: પોરબંદર, દ્વારકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદથી ઠંડીનું આગમન.
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: પોરબંદર, દ્વારકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદથી ઠંડીનું આગમન.
Published on: 31st December, 2025

સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, જેના કારણે વાતાવરણ વાદળછાયું બન્યું છે. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગામોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.