31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસનો ખાસ પ્લાન અને સ્પેશિયલ સ્ટોરી.
31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસનો ખાસ પ્લાન અને સ્પેશિયલ સ્ટોરી.
Published on: 31st December, 2025

31 ડિસેમ્બરની ઉજવણી માટે Ahmedabad પોલીસનો એક્શન પ્લાન: 9040 પોલીસ કર્મચારીઓ, 'She Team', 63 નાકાબંધી પોઇન્ટ, ડ્રગ્સ પર બાજનજર, QRT ટીમ, સ્પીડ ગન કેમેરા, બ્રેથ એનાલાઈઝર અને CCTV સર્વેલન્સથી નજર રાખવામાં આવશે. SP Ring Road, CG Road, SG Highway જેવા વિસ્તારોમાં વિશેષ ધ્યાન અપાશે અને ટ્રાફિક નિયમન માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.