અમેરિકા અને યુરોપમાં વ્હાઈટ ક્રિસમસ હવે ભૂતકાળ બની રહ્યું છે.
અમેરિકા અને યુરોપમાં વ્હાઈટ ક્રિસમસ હવે ભૂતકાળ બની રહ્યું છે.
Published on: 27th December, 2025

ગ્લોબલ વોર્મિંગના લીધે અમેરિકામાં ક્રિસમસમાં બરફને બદલે વરસાદ, યુરોપમાં બરફ પડ્યો જ નહીં. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જથી અમેરિકા, યુરોપમાં વ્હાઈટ ક્રિસમસનું વાતાવરણ ન મળ્યું. યુરોપમાં બરફ પડ્યો જ નહીં, જ્યારે અમેરિકામાં વરસાદ અને વાવાઝોડાથી તારાજી સર્જાઈ. કેલિફોર્નિયામાં સ્નોફોલની જગ્યાએ ભારે વરસાદ થયો. સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સમાં પણ બરફની જગ્યાએ વરસાદ થયો.