સતત બીજા મહિને CASH ટ્રાન્ઝેક્શન ઘટ્યું, DERIVATIVE ટર્નઓવર નવ મહિનાની ટોચે.
સતત બીજા મહિને CASH ટ્રાન્ઝેક્શન ઘટ્યું, DERIVATIVE ટર્નઓવર નવ મહિનાની ટોચે.
Published on: 04th September, 2025

વિદેશી રોકાણકારોની વેચવાલીથી શેરબજાર ઘટતા ઓગસ્ટમાં સતત બીજા મહિને CASH સેગમેન્ટનો કારોબાર ઘટ્યો. જોકે, DERIVATIVE બિઝનેસ સારો રહ્યો અને વૃદ્ધિદર ડબલ ડિજિટમાં રહ્યો. NSE અને BSE નું સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર (ADTV) રૂ. ૧.૦૩ લાખ કરોડ રહ્યું.