PM મોદી: ટ્રમ્પ ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવા સરકાર સ્પેશ્યિલ પેકેજ લાવવાની તૈયારી કરી રહી છે.
PM મોદી: ટ્રમ્પ ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવા સરકાર સ્પેશ્યિલ પેકેજ લાવવાની તૈયારી કરી રહી છે.
Published on: 05th September, 2025

GST બાદ, મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર પર પગલાં લેશે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારો માટે રાહત પેકેજ આવી શકે છે. આ પેકેજમાં ભારતીય કપડાં, જ્વેલરી, ચામડાં, કેમિકલ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રોને મદદ મળશે. સરકાર નિકાસકારોને નવા બજારો શોધવામાં મદદ કરશે અને MSME સેક્ટરને કોવિડ(COVID)-19 જેવી રાહત આપી શકે છે.