સોનું આઠમા દિવસે નવી ઊંચાઈએ, પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ. 1,10,000, નવો રેકોર્ડ.
સોનું આઠમા દિવસે નવી ઊંચાઈએ, પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ. 1,10,000, નવો રેકોર્ડ.
Published on: 05th September, 2025

Gold Price All Time High: મંદીની ભીતિ અને ફેડ રિઝર્વના વ્યાજદર ઘટાડાની શક્યતા વચ્ચે સોનું નવી ઊંચાઈએ. અમદાવાદમાં સોનું રૂ. 1,10,000 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યું, જે પાંચ દિવસમાં રૂ. 5700 મોંઘું થયું. ચાંદીમાં પ્રોફિટ બુકિંગ વધ્યું.