SCO Summitમાં નેપાળે ભારતની ફરિયાદ કરી, તો જિનપિંગનો સણસણતો જવાબ.
SCO Summitમાં નેપાળે ભારતની ફરિયાદ કરી, તો જિનપિંગનો સણસણતો જવાબ.
Published on: 05th September, 2025

નેપાળના વડાપ્રધાને SCO Summitમાં લિપુલેખ મુદ્દે ભારત વિરુદ્ધ ફરિયાદ કરી. જિનપિંગે કહ્યું કે આ ભારત અને નેપાળ વચ્ચેનો મામલો છે, જેમાં તેઓ દખલ નહીં કરે, અને બંને દેશોએ ઉકેલ લાવવો પડશે. જિનપિંગના આ જવાબથી ઓલી સન્ન થઈ ગયા, કારણ કે તેઓ આશા રાખતા હતા કે કદાચ ચીન ભારત સાથે થયેલા કરારમાંથી પીછેહઠ કરશે.