ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર પલટી મારી, ટેરિફ 25%થી ઘટાડી 15% કર્યું; ભારતની જરૂરત નથી?
ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર પલટી મારી, ટેરિફ 25%થી ઘટાડી 15% કર્યું; ભારતની જરૂરત નથી?
Published on: 05th September, 2025

અમેરિકા-જાપાન વચ્ચે વેપાર સમજૂતી થઈ જેમાં જાપાની આયાત પર 15% ટેરિફ લાગશે. જાપાન 550 અરબ ડોલરનું રોકાણ કરશે અને અમેરિકાથી કૃષિ, રક્ષા અને એરક્રાફ્ટ ઉત્પાદન ખરીદશે. આ ડીલથી અમેરિકી નિકાસ, રોજગાર અને નેશનલ સિક્યોરિટીને મજબૂતી મળશે. જાપાન દ્વારા US મેડ કોમર્શિયલ એરક્રાફ્ટ પણ ખરીદવામાં આવશે.