રવિવારે DYSO, નાયબ મામલતદારની પરીક્ષા: રાજકોટમાં 8054 ઉમેદવારો એક્ઝામ આપશે, CPએ પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા.
રવિવારે DYSO, નાયબ મામલતદારની પરીક્ષા: રાજકોટમાં 8054 ઉમેદવારો એક્ઝામ આપશે, CPએ પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા.
Published on: 05th September, 2025

7 સપ્ટેમ્બરે GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલીમિનરી પરીક્ષા યોજાશે. રાજકોટમાં 37 કેન્દ્રો પર 8054 ઉમેદવારો એક્ઝામ આપશે. પરીક્ષા 11 થી 1 વાગ્યા સુધી ચાલશે, જેમાં ગેરરીતિ ટાળવા CPએ આદેશો જાહેર કર્યા છે. પરીક્ષા કેન્દ્રો નજીક 100 મીટરમાં ઝેરોક્ષ મશીન બંધ રહેશે તેમજ મોબાઈલ, ટેબ્લેટ જેવા DIGITAL ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.