Stock Market Closing: માર્કેટ લીલા નિશાનમાં બંધ, સેન્સેક્સ 80,749 અંકે બંધ.
Stock Market Closing: માર્કેટ લીલા નિશાનમાં બંધ, સેન્સેક્સ 80,749 અંકે બંધ.
Published on: 05th September, 2025

શુક્રવારે શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું અને 3.30 કલાકે લીલા નિશાનમાં બંધ થયું. સેન્સેક્સ 31.62 પોઇન્ટના વધારા સાથે 80,749 અંકે અને નિફ્ટી 9.20 પોઇન્ટના વધારા સાથે 24,743 અંકે બંધ થયો. એશિયન બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. યુએસ માર્કેટમાં પણ તેજી રહી.