ધનસુરામાં એક કલાકમાં 5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જનતા નગરના રહીશોને સ્થળાંતરની ફરજ.
Published on: 05th September, 2025
અરવલ્લીના ધનસુરામાં સાંજે એક કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. Jawahar Market માં ઢીંચણ સમા પાણી ભરાતા દુકાનોને નુકસાન થયું. અમૃત સરોવર ઓવરફ્લો થયું, જનતા નગરના ગરીબ પરિવારોને સ્થળાંતરની ફરજ પડી. વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Published on: September 05, 2025