GST પછી સરકારની વધુ એક રાહતની તૈયારી, હવે ટેરિફની ચિંતા થશે દૂર.
GST પછી સરકારની વધુ એક રાહતની તૈયારી, હવે ટેરિફની ચિંતા થશે દૂર.
Published on: 05th September, 2025

સરકાર GST બાદ નિકાસકારોને રાહત આપવા તૈયાર છે. Donald Trumpના ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારો માટે રાહત પેકેજ જાહેર થશે. આ ટેરિફથી ભારતીય ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને અન્ય નિકાસકારોને નુકસાન થયું છે. આથી નિકાસકારો નુકસાનની ભરપાઈ માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા હતા.