Business News: આ છે દેશના 7 સૌથી મોટા બીડી ઉત્પાદક રાજ્યો અને સરકારે GSTમાં આપેલી રાહત.
Business News: આ છે દેશના 7 સૌથી મોટા બીડી ઉત્પાદક રાજ્યો અને સરકારે GSTમાં આપેલી રાહત.
Published on: 05th September, 2025

સરકારે GST કાઉન્સિલમાં બીડી પરનો ટેક્સ ઘટાડ્યો, જ્યારે સિગારેટ અને ગુટખા મોંઘા થશે. આ નિર્ણય પાછળ આર્થિક, સામાજિક ગણતરી છે. બીડી પરનો GST 28% થી ઘટાડીને 18% કર્યો, કારણ કે 70 લાખ લોકો બીડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા જેવા રાજ્યો મોટા બીડી ઉત્પાદક છે, જ્યારે તમાકુ ઉત્પાદનમાં ગુજરાત ટોચ પર છે. બીડી 7.2 કરોડ લોકોની આદત છે અને 70 લાખને રોજગારી આપે છે.