છોટાઉદેપુર વરસાદ: નસવાડીમાં અશ્વિની નદીમાં પૂર, જુઓ Video - ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો.
Published on: 05th September, 2025
છોટાઉદેપુરમાં ભારે વરસાદથી હાલોલ, નસવાડી, બોડેલીમાં હાલ બેહાલ છે. નસવાડીમાં અશ્વિની નદીમાં ઘોડાપુર આવતા આસપાસના લોકોને એલર્ટ કરાયા છે. નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદથી કૂકાવટીથી વાઘીયા જવાનો રસ્તો બંધ થયો છે. હવામાન વિભાગ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી અને Red Alert આપવામાં આવ્યું છે, અને આગામી 5 દિવસ વરસાદની આગાહી છે.

Published on: September 05, 2025