Business News: ટેસ્લાએ Elon Muskને વિશ્વનું સૌથી મોટું પેકેજ ઓફર કર્યું, જેની રકમ ગણી ન શકાય.
Business News: ટેસ્લાએ Elon Muskને વિશ્વનું સૌથી મોટું પેકેજ ઓફર કર્યું, જેની રકમ ગણી ન શકાય.
Published on: 05th September, 2025

અમેરિકન કંપની ટેસ્લાએ Elon Muskને CEO તરીકે ચાલુ રાખવા 1 ટ્રિલિયન ડોલરનું પગાર પેકેજ ઓફર કર્યું છે. આ પેકેજમાં Teslaને સફળ બનાવવાની જવાબદારીઓ પણ છે, જેમાં "રોબોટેક્સી" વ્યવસાયને વધારવો અને માર્કેટ વેલ્યુ $8.5 ટ્રિલિયન સુધી વધારવી. લક્ષ્યો પૂરા થવા પર મસ્કને કંપનીના શેર મળશે અને કંપની પર તેનું નિયંત્રણ વધશે.