PM નરેન્દ્ર મોદી અને Trump વચ્ચેના સંબંધો કેમ બગડ્યા? ટેરિફ જવાબદાર છે કે અન્ય કારણો પણ છે?
PM નરેન્દ્ર મોદી અને Trump વચ્ચેના સંબંધો કેમ બગડ્યા? ટેરિફ જવાબદાર છે કે અન્ય કારણો પણ છે?
Published on: 05th September, 2025

અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકારના મતે ડોનાલ્ડ Trump અને PM મોદીના સંબંધો પૂરા થયા. Trade વિવાદ, Russia પાસેથી તેલની ખરીદી અને યુક્રેન સંઘર્ષ પર ભારતના વલણથી Trump નારાજ હતા. ભારતે અમેરિકાની મધ્યસ્થી સ્વીકારી ન હતી અને US વેપાર સલાહકારે ધમકી આપી હતી. Trump એ ભારત પર Tariff પણ લગાવ્યો હતો.