Tarrif War: ભારતના 50% ટેરિફ લાંબો સમય નહીં ટકે, અર્થશાસ્ત્રીનું કારણ.
Tarrif War: ભારતના 50% ટેરિફ લાંબો સમય નહીં ટકે, અર્થશાસ્ત્રીનું કારણ.
Published on: 05th September, 2025

મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ અંગે નિવેદન આપ્યું કે આ ટેરિફ લાંબો સમય નહીં ટકે. 25% ટેરિફથી વેપાર મુશ્કેલ બનશે. રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદી પર અસર થશે. અમેરિકાને પણ સમજાઈ રહ્યું છે કે ઊંચો ટેરિફ ઇચ્છિત પરિણામ નથી આપતો અને તેની વિપરીત અસર થઈ રહી છે. ટૂંક સમયમાં ફરી સંતુલન સ્થપાશે.