ઋચા ત્રિવેદીએ સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો: ભાવનગરનું ગૌરવ વધાર્યું.
Published on: 25th August, 2025
વલસાડ ખાતે આયોજિત સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપ 2025-26માં ભાવનગરની ઋચા ત્રિવેદીએ અન્ડર-17 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શનમાં યોજાઈ હતી. મિસ યોગીની ઓફ ગુજરાત ઋચા ત્રિવેદી હવે નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વાલિફાઈ થઈ છે અને રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગર અને ગુજરાતને ગૌરવ અપાવવા સંકલ્પબદ્ધ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય-રાજ્ય કક્ષાના અધિકારીઓ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ યોગ એક્સપર્ટ અને યોગ ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published on: August 25, 2025