ગણેશ ઉત્સવની શરૂઆત: પાલ વિસ્તારની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ઢોલ-નગારા સાથે શ્રીજીનું આગમન.
Published on: 25th August, 2025
27 ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ થતા પહેલાં, પાલ લેક ગાર્ડન નજીક વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં 24 ઓગસ્ટે શ્રીજીનું આગમન થયું. બિલ્ડિંગના રહીશોએ ઢોલ-નગારા અને ફટાકડાથી ગણપતિ બાપ્પાને welcome કર્યું. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહમાં જોવા મળ્યા, અને નૃત્ય કરીને આ celebration કર્યું.

Published on: August 25, 2025