વિપક્ષ જેલને PM-CM આવાસ બનાવવા માંગે છે: અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર અને ધનખરના રાજીનામા પર નિવેદન.
Published on: 25th August, 2025
અમિત શાહે ANIને આપેલા ઇન્ટરવ્યુમાં નવા બિલ અને વિપક્ષના વિરોધની વાત કરી. તેમણે કહ્યું કે વિપક્ષ જેલમાં જઈને જેલને CM હાઉસ અને PM હાઉસ બનાવવા માંગે છે, જે લોકશાહી વિરુદ્ધ છે. ધનખરજીએ સારૂ કામ કર્યું પણ તેમણે તબિયતના કારણે રાજીનામું આપ્યું. વિપક્ષ જનતામાં ભ્રમ ઉભો કરવા માંગે છે. રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવા એ ડાબેરી વિચારસરણી છે.

Published on: August 25, 2025