Nikki Murder Case: નિક્કી હત્યા કેસમાં ત્રીજી ધરપકડ, પોલીસે જેઠ રોહિત ભાટીને ઝડપી પાડ્યો.
Nikki Murder Case: નિક્કી હત્યા કેસમાં ત્રીજી ધરપકડ, પોલીસે જેઠ રોહિત ભાટીને ઝડપી પાડ્યો.
Published on: 25th August, 2025

ગ્રેટર નોયડાના ચકચારી Nikki murder case માં ત્રીજા આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે આરોપીને નોઈડાના સિરસા ટોલ પરથી પકડ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 ધરપકડ થઈ છે, જેમાં નિક્કીના જેઠ અને સાસુનો સમાવેશ થાય છે. નિક્કીના પતિ વિપિન ભાટીની પણ ધરપકડ થઈ છે અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી છે.