અમિત શાહનું ઈન્ટરવ્યુ: ‘જેલને જ CM હાઉસ, PM હાઉસ બનાવી દેશે’, અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર.
Published on: 25th August, 2025
ગૃહમંત્રી અમિત શાહે 130મા બંધારણ સુધારા બિલ પર ANIને આપેલા ઇન્ટરવ્યુમાં વિપક્ષ પર આક્ષેપ કર્યો કે તેઓ જેલમાં જઈને સરકાર બનાવશે, જેલને CM હાઉસ અને PM હાઉસ બનાવશે, DGP, મુખ્ય સચિવ જેલમાંથી આદેશ લેશે. રાહુલ ગાંધીએ લાલુ યાદવને બચાવવા મનમોહન સિંહનો વટહુકમ કેમ ફાડ્યો? ઉપરાષ્ટ્રપતિ ધનખરે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું. સંસદમાં CISF સ્પીકરના આદેશથી આવી.

Published on: August 25, 2025