IND Vs ENG માન્ચેસ્ટર ટેસ્ટ: ENG ઓપનર્સની 166 રનની ભાગીદારી, ભારત 358 રનમાં ઓલઆઉટ, યશસ્વી, સુદર્શન અને પંતે ફિફ્ટી ફટકારી.
Published on: 25th July, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની ચોથી ટેસ્ટમાં, ભારતે પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા. ENG ઓપનરોએ 166 રનની ભાગીદારી કરી. ક્રોલીએ 84 અને ડકેટે 94 રન બનાવ્યા. બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી. યશસ્વી જયસ્વાલે 58 અને સાઈ સુદર્શને 61 રન બનાવ્યા હતા અને પંતે પણ ફિફ્ટી ફટકારી.

Published on: July 25, 2025