IND vs PAK: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચની શક્યતા, જાણો ક્યારે અને ક્યાં રમાશે.
Published on: 24th July, 2025
Asia Cup 2025: સપ્ટેમ્બરમાં UAEમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની શક્યતા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. વર્લ્ડ ચેમ્પિયન ઓફ લિજેન્ડસમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ થઈ હતી. રાજકીય તણાવ વચ્ચે બંને દેશો ક્રિકેટ રમશે કે નહીં તે એક પ્રશ્ન છે. ક્રિકેટ રસિયાઓ આ મેચ જોવા આતુર છે.

Published on: July 24, 2025