બહિષ્કાર બાદ BCCIનો યુ ટર્ન: એશિયા કપ 2025 માટે ACC બેઠકમાં ભાગ લેશે.
Published on: 24th July, 2025
BCCI હવે PCB પ્રમુખ મોહસીન નકવીની અધ્યક્ષતામાં યોજાનારી ACCની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તૈયાર છે. અગાઉ BCCIએ 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો, પણ હવે તેઓ આ ઇવેન્ટમાં ભાગ લેશે.

Published on: July 24, 2025