હમ્પી vs દિવ્યા: મહિલા ચેસ વર્લ્ડ કપમાં પહેલીવાર ઓલ ઈન્ડિયા ફાઈનલ!
હમ્પી vs દિવ્યા: મહિલા ચેસ વર્લ્ડ કપમાં પહેલીવાર ઓલ ઈન્ડિયા ફાઈનલ!
Published on: 25th July, 2025

ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પીએ ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ઓલ ઈન્ડિયા ફાઈનલમાં હમ્પીનો મુકાબલો દિવ્યા દેશમુખ સામે થશે. હમ્પીએ સેમિ ફાઈનલમાં લેઈ ટિન્ગજીને હરાવી હતી, જ્યારે દિવ્યાએ ટાન ઝ્હોન્ગયીને હરાવી હતી. 38 વર્ષની હમ્પી અને 19 વર્ષની દિવ્યા વચ્ચેની ફાઈનલ રોમાંચક રહેશે.