એશિયા ક્રિકેટ કપ 2025: BCCI UAEમાં મેચો રમાડવા સહમત, ભારત-પાકિસ્તાન મેચ સ્થળ અંગે ખુલાસો.
એશિયા ક્રિકેટ કપ 2025: BCCI UAEમાં મેચો રમાડવા સહમત, ભારત-પાકિસ્તાન મેચ સ્થળ અંગે ખુલાસો.
Published on: 24th July, 2025

Asia Cricket Cup 2025 સપ્ટેમ્બરમાં શરૂ થશે. બાંગ્લાદેશના ઢાકામાં ACCની બેઠકમાં BCCIએ વર્ચુઅલી ભાગ લીધો. ભારત UAEના દુબઈ અને અબુ ધાબીમાં મેચો રમાડવા સહમત થયું છે. ભારત-પાકિસ્તાનની મેચો અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે.