સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાન મેચની શક્યતા: એક જ ગ્રૂપમાં; એશિયા કપ 2025 UAEમાં, ભારત યજમાન.
Published on: 25th July, 2025
એશિયા કપ 2025 UAEમાં રમાશે, જેની યજમાની ભારત કરશે. ACC એ આયોજન સોંપ્યું છે. સપ્ટેમ્બરમાં મેચો રમાશે. ભારત અને પાક વચ્ચે 2027 સુધી તમામ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે રમાશે. બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સની માંગને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં મુકાશે, જેથી 3 મેચ શક્ય બને.

Published on: July 25, 2025