કોઠાસણા હાઇસ્કૂલની ખો-ખો સ્પર્ધામાં જીત: U-14 અને U-17 ટીમ ચેમ્પિયન.
Published on: 12th August, 2025
મહેસાણા જિલ્લાના પોચોટ ખાતે યોજાયેલ SGFI ખો-ખો સ્પર્ધામાં કોઠાસણા હાઇસ્કૂલની U-14 અને U-17 ટીમો જિલ્લા ચેમ્પિયન બની. શાળાના 14 ખેલાડીઓની રાજ્યકક્ષા માટે પસંદગી થઇ છે, જેમાં દરેક વર્ગમાંથી 7 ખેલાડીઓ મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવારે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકને અભિનંદન પાઠવ્યા.

Published on: August 12, 2025