ગુજરાત યુનિ.એ કરોડોની જગ્યા ખાનગી એકેડેમીને આપી: ટેન્ડર વગર ફાળવણી, કોંગ્રેસનો આક્ષેપ-'લાભ પહોંચાડવાનો પ્રયાસ'.
Published on: 13th August, 2025
ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં છે; રાઇફલ ક્લબ અને ફૂડ કોર્ટ બાદ, ટેનિસ કોર્ટ R.H. Kapadia Sports Academy ને ટેન્ડર વિના સોંપાઈ. એકેડેમી પાસેથી પૈસા લીધા વિના, આવકના 30% યુનિવર્સિટીને આપવાની શરત. કોંગ્રેસના ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટી પર મનફાવે તેમ જગ્યા ફાળવવાનો અને ખાનગી કંપનીઓને લાભ કરાવવાનો આરોપ લગાવ્યો. R.H. Kapadia સ્પોર્ટ્સ એકેડેમીના ડાયરેક્ટર રૂપક કાપડિયા એ દાવો કર્યો કે તેઓ યુનિવર્સિટી સાથે મળીને કોર્ટ ચલાવે છે અને 30% આવક યુનિવર્સિટીને આપે છે.

Published on: August 13, 2025