શેરબજારમાં વિદેશી રોકાણકારોની સંતાકૂકડી: રૂ. 23,885 કરોડના ઉપાડ પછી રિવર્સ ગતિ.
શેરબજારમાં વિદેશી રોકાણકારોની સંતાકૂકડી: રૂ. 23,885 કરોડના ઉપાડ પછી રિવર્સ ગતિ.
Published on: 04th November, 2025

વિદેશી રોકાણકારો ભારતીય શેરબજાર સાથે સંતાકૂકડી રમે છે. સપ્ટેમ્બરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચનારા ઓક્ટોબરમાં ફરી રોકાણ માટે આવ્યા. આ ફેરફાર મજબૂત કોર્પોરેટ પરિણામો અને US-ભારત વેપાર વાટાઘાટોની અપેક્ષાઓને કારણે થયો. પ્રસંગપટ અહેવાલ.