ઈનોવેટિવ સ્કૂલની સહ્યાદ્રીનો લોન ટેનિસમાં વિજય: SGFI રમતોત્સવમાં અંડર-14 ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન.
Published on: 12th August, 2025
ધોરણ 7ની વિદ્યાર્થિની ચાવડા સહ્યાદ્રીએ SGFI શાળાકીય રમતોત્સવ 2025-26માં લોન ટેનિસ અંડર-14 ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. હવે તે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. શાળા તેને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે અને ટ્રસ્ટીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે તેમજ જિલ્લા કક્ષાએ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે.

Published on: August 12, 2025