મિત્ર જ મંગેતરનો પ્રેમી નીકળ્યો: હત્યા કરી લાશ ફેંકી, છરી મૂકી ભાગી ગયો, પોલીસે 22 વર્ષે વેશપલટો કરી ઝડપ્યો.
મિત્ર જ મંગેતરનો પ્રેમી નીકળ્યો: હત્યા કરી લાશ ફેંકી, છરી મૂકી ભાગી ગયો, પોલીસે 22 વર્ષે વેશપલટો કરી ઝડપ્યો.
Published on: 05th November, 2025

22 વર્ષ પહેલાં અમદાવાદમાં એક યુવકની લાશ મળી, જેની ઓળખ પ્રકાશ તરીકે થઈ. પ્રકાશની ગર્લફ્રેન્ડ રાધાની સગાઈ અનિલ સાથે થઈ હતી, પણ તે પ્રકાશ સાથે રહેતી હતી. અનિલ અને પ્રકાશ મિત્રો હતા, પરંતુ રાધાની બાબતમાં દુશ્મન બન્યા. અનિલને રાધા ન મળી તો કાંઈ નહીં, પણ પ્રકાશે જીવતો ન રહેવો જોઈએ, અનિલ તેને મારી નાખે છે અને ફરાર થઇ જાય છે. 22 વર્ષ બાદ પોલીસ વેશપલટો કરીને અનિલને દિલ્હીથી પકડે છે. આ કેસનો બીજો આરોપી હજુ ફરાર છે.