PM મોદી બ્રિટનથી માલદીવ્સના બે દિવસના પ્રવાસે, સ્વતંત્રતા સમારોહમાં ચીફ ગેસ્ટ બનશે.
Published on: 25th July, 2025
PM મોદી બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કરી માલદીવ્સ પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ સ્વાગત કર્યું. માલદીવ્સના સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, નાણાં મંત્રી તેમજ આંતરિક સુરક્ષા મંત્રી પણ હાજર રહ્યા. રાષ્ટ્રપતિ મુઈજ્જુના આમંત્રણ પર PM મોદી ચીફ ગેસ્ટ તરીકે માલદીવ્સના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

Published on: July 25, 2025