ચીનના નબળા હથિયારો છતાં, મિલિટરી વેપારમાં વધારો; પાકિસ્તાન સહિતના દેશો ગ્રાહક, Pricing Strategy કારણભૂત.
Published on: 25th July, 2025
વર્લ્ડ વિન્ડોના અહેવાલ મુજબ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ જેવા દેશો ચીની હથિયારોના ગ્રાહકો છે. ચીન સસ્તી શસ્ત્ર-સામગ્રી આપીને મજબૂત માર્કેટ બનાવી રહ્યું છે. આ Pricing Strategyના કારણે જગતની કેટલીય કંપનીઓ સફળ થઈ છે.

Published on: July 25, 2025