અમેરિકામાં ગ્રીન કાર્ડ/વિઝા ધારકો માટે આદેશ: બધા પેપર્સ સાથે રાખવા, નહીંતર દંડ થશે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ/વિઝા ધારકો માટે આદેશ: બધા પેપર્સ સાથે રાખવા, નહીંતર દંડ થશે.
Published on: 25th July, 2025

USAમાં ગ્રીન કાર્ડ ધારકો અને નાગરિકો માટે નિયમ: રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (CBP)નો આદેશ, કાયદેસરના તમામ વિદેશીઓને લાગુ પડશે. ડોક્યુમેન્ટ્સ ન હોય તો દંડ થશે, અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આ નિયમથી ભારતીયો સહિત લાખો લોકોને અસર થશે.