બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિઝા ફ્રી કરાર: ભારત માટે ચિંતાનું કારણ શું છે?
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિઝા ફ્રી કરાર: ભારત માટે ચિંતાનું કારણ શું છે?
Published on: 25th July, 2025

પાકિસ્તાન બાંગ્લાદેશ વિઝા ફ્રી એન્ટ્રી માટે સંમત થયું: પાકિસ્તાન અને બાંગ્લાદેશે સંબંધો સુધારવા રાજદ્વારી અને સરકારી પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી યાત્રાની સૈદ્ધાંતિક સંમતિ આપી. પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને ISIના લોકો વિઝા વગર બાંગ્લાદેશ જઈ શકશે, જેના કારણે ભારત સતર્ક થયું છે. આ કરાર ભારત માટે ચિંતાનો વિષય છે.