આયેગા અબ મઝા બરસાત કા, તેરી મેરી દિલકશ મુલાકાત કા: અંદાજ ફિલ્મનાં ગીતો અને નદીમ-શ્રવણના સંગીતની વાત.
આયેગા અબ મઝા બરસાત કા, તેરી મેરી દિલકશ મુલાકાત કા: અંદાજ ફિલ્મનાં ગીતો અને નદીમ-શ્રવણના સંગીતની વાત.
Published on: 25th July, 2025

અંદાજ ફિલ્મનાં સમીરનાં ગીતોને નદીમ-શ્રવણે સ્વરાંકિત કર્યા. રસપ્રદ વાત એ હતી કે મોટા ભાગે વિદેશી તર્જોની અસર હેઠળ કામ કરતા આ સંગીતકારોએ આ ફિલ્મમાં ખય્યામના ગીતની નકલ કરી હતી. હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં એક નામની ત્રણ-ચાર ફિલ્મો આવી ગઇ છે. સંગીતકાર નદીમ-શ્રવણને વિદાય આપવાની પૂર્વસંધ્યાએ આ ફિલ્મની વાત કરવી છે.