કોરોના મહામારીથી માનસિક સ્વાસ્થ્ય જોખમાયું, મગજ પર ગંભીર અસર: રિસર્ચ.
કોરોના મહામારીથી માનસિક સ્વાસ્થ્ય જોખમાયું, મગજ પર ગંભીર અસર: રિસર્ચ.
Published on: 25th July, 2025

કોરોના અસર સમાચાર: 2021-22માં કોરોનાએ હાહાકાર મચાવ્યો. બ્રિટિશ સંશોધકોના જણાવ્યા અનુસાર, અનેક લોકોના મગજના સ્કેનિંગ પછી જાણવા મળ્યું કે કોરોનાની સામાજિક, આર્થિક, શારીરિક અને માનસિક અસરો થઈ છે. લોકડાઉનનો સ્ટ્રેસ, રોગચાળાની ચિંતા, સામાજિક સ્તરે આઇસોલેશન જેવા કારણોથી મગજ પર આડઅસર થઇ છે, જે ચિંતાજનક છે.