મિસાઇલ હુમલાથી બૌદ્ધ મંદિર કાટમાળમાં, થાઇલેન્ડ-કંબોડિયા યુદ્ધના ગંભીર પરિણામો.
મિસાઇલ હુમલાથી બૌદ્ધ મંદિર કાટમાળમાં, થાઇલેન્ડ-કંબોડિયા યુદ્ધના ગંભીર પરિણામો.
Published on: 25th July, 2025

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી વિવાદે ઉગ્ર રૂપ લીધું, સૈનિકો વચ્ચે ગોળીબાર અને હવાઈ હુમલા થયા. થાઈલેન્ડના આંકડાઓ મુજબ, યુદ્ધમાં 14 લોકો મૃત્યુ પામ્યા અને 1.25 લાખ લોકો સ્થળાંતર પામ્યા. અહેવાલો અનુસાર, થાઈલેન્ડએ F-16 ફાઇટર વિમાનોથી કંબોડિયાને નિશાન બનાવ્યું, જેના કારણે મંદિરો પણ ક્ષતિગ્રસ્ત થયા.