ઇઝરાયલને મોટો ઝટકો: ફ્રાન્સ પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપશે.
Published on: 25th July, 2025
ફ્રાન્સે ઇઝરાયલને ઝટકો આપ્યો છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને જાહેરાત કરી કે ફ્રાન્સ પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. આ નિર્ણયને ઇઝરાયલ પ્રત્યેના વલણમાં મોટું પરિવર્તન માનવામાં આવે છે. મેક્રોને 'X' પર લખ્યું કે મિડલ ઈસ્ટમાં ન્યાયી શાંતિ માટે ફ્રાન્સ પેલેસ્ટાઈનને માન્યતા આપશે.

Published on: July 25, 2025
Published on: 25th July, 2025