કર્ણાટકમાં દુર્લભ બ્લડ ગ્રુપ 'CRIB' શોધાયું, દુનિયામાં ફક્ત 10 લોકો પાસે જ છે.
કર્ણાટકમાં દુર્લભ બ્લડ ગ્રુપ 'CRIB' શોધાયું, દુનિયામાં ફક્ત 10 લોકો પાસે જ છે.
Published on: 31st July, 2025

કર્ણાટકમાં 38 વર્ષીય મહિલામાં CRIB નામનું એક દુર્લભ બ્લડ ગ્રુપ શોધાયું, જે દુનિયામાં ફક્ત 10 લોકોમાં જ છે. હૃદયની સર્જરી દરમિયાન આ બ્લડ ગ્રુપની ઓળખ થઈ, જ્યારે મહિલાના લોહીનું સેમ્પલ કોઈ O પોઝિટિવ યુનિટ સાથે મેળ ખાતું ન હતું. ત્યારબાદ, બેંગલુરુની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે આ એક નવું બ્લડ ગ્રુપ છે, જે ઇમ્યુનો-હેમેટોલોજી સંશોધનમાં મદદરૂપ થઈ શકે છે.