હિમાચલના મંડીમાં બસ ખીણમાં પડતા 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત.
હિમાચલના મંડીમાં બસ ખીણમાં પડતા 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત.
Published on: 24th July, 2025

**Himachal Pradesh Road Accident:** મંડીમાં HRTC બસ ખીણમાં ખાબકતા સાત લોકોના મૃત્યુ થયા અને 20થી વધુ ઘાયલ થયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું. આ દુર્ઘટના સરકાઘાટ વિસ્તારના તરાંગલામાં બની હતી.