ઓનલાઈન સંપર્ક વિધવાને ન્યૂડ કોલ સુધી લઈ ગયો: લગ્નની લાલચ આપી પૈસા પડાવ્યા, ન્યૂડ વીડિયો મોકલી BLACKMAIL કરી.
Published on: 29th July, 2025
અમદાવાદમાં ઓનલાઈન સંપર્કમાં વિધવા સાથે લગ્નની લાલચ આપી યુવકે વીડિયો કોલ પર કપડાં કઢાવી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું. બાદમાં એરપોર્ટ પર પકડાઈ ગયાનું કહી 1.60 લાખ પડાવ્યા, પૈસા બંધ થતા ન્યૂડ વીડિયોથી BLACKMAILING શરૂ કર્યું. યુવતીએ સુનીલ અને અજય સામે ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી છે.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025